ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા થી માતાના મઢ 26 મી વાર પઞપાળા સંઘ રવાના થયો સંઘનું શહેરમા વેપારીઓ દ્વારા ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ
Dhrangadhra, Surendranagar | Sep 13, 2025
જયમાતાજી ના નાદ સાથે ધ્રાંગધ્રા થી માતાના મઢ પઞપાળા સંઘ 26 મી વાર રવાના થયો સંઘનું ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ...