જૂનાગઢ: પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં આવતીકાલે રાહુલ ગાંધી પધારશે,જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
Junagadh City, Junagadh | Sep 11, 2025
જૂનાગઢના ભવનાથમાં પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમમાં આવતીકાલે રાહુલ ગાંધી પધારવાના છે.જેને લઇ...