વાપી: વાપીના છિરી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ કૃષ્ણા પાર્ક વિસ્તારમાં 2.419 કિલોગ્રામ વનસ્પતિ ગાંજા સાથે એક મહિલાની કરી
Vapi, Valsad | Sep 14, 2025
વલસાડ પોલીસે ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી સામે ચલાવેલા અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. એસ.ઓ.જી.ની ટીમે ડુંગરા...