દાહોદ: સ્વામી વિવેકાનંદ સર્કલ પર રાષ્ટ્રીય ભાતુ સાંસી સમાજ વિકાસ સંઘ દ્વારા ૭૪ મુ સાંસી સમાજ મુક્તિ દિવસનિમિતે કાર્યકર્મ
Dohad, Dahod | Aug 31, 2025
31 ઓગસ્ટના રોજ આ તમામ જાતીઓ કાયદા દ્વારા લાગેલી ગુનેગારની કાળી ટીલીમાંથી મુક્ત થઈ હતી, આથી વિચરતી વિમુક્ત જનજાતિ મુક્તિ...