સોમનાથ મંદીર ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાનના જન્મદિવસ નિમીતે સોમનાથ મંદીરે દિવસભર વિવિધ કાયઁક્રમનુ આયોજન
Veraval City, Gir Somnath | Sep 17, 2025
દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટ ના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના આજે જન્મ દિવસ નિમીતે સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્રારા દિવસભર ધાર્મિક અને સામાજિક કાયઁક્રમ યોજાશે .