કડોદરા CNG પંપ સામે નહેર કિનારે એમ સ્કેવેર પાસે આવેલા એક જુગનું ફેબ્રિકેશન થર્મોકોલ ના ગોડાઉનમાં લાગી આગ...જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપમાં ફેરવાની અને આજુ બાજુ ની દુકાનો ને પણ આગ ની ઝપટ માં આવી.. 5 વ્યક્તિ અંદર કામ કરી રહ્યા હતા તે સમયે જ આગ લાગતા તેઓ બાર નીકળી આવ્યા હતા ... સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી...આગ લાગતા ની સાથે કડોદરા પોલીસ અને ફાયર ની ટીમ પહોંચી