નડિયાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવતા એકમો માટે કોર્પોરેશને જાહેર કર્યું નોટિફિકેશન. - હવામાં રજકણો ફેલાય જે હવા પ્રદૂષિત થાય તે પ્રકારની કામગીરી નહીં કરવા સૂચના અપાઈ - હવે કોર્પોરેશન દ્વારા હવા પ્રદૂષિત કરતા એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.