તાલુકાના ચાર કોઝવેની સ્લેબડ્રેઈનની કામગીરી 48 કરોડના ખર્ચે કરાશે, ધારાસભ્યએ સરકારનો આભાર માન્યો
Palanpur City, Banas Kantha | Jul 29, 2025
પાલનપુર તાલુકાના ચાર કોઝવે પર સ્લેબડ્રેઈનની કામગીરી 48 કરોડના ખર્ચે કરવામાં આવશે. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના સૂત્રોએ આજે...