દાહોદ: દાહોદ જિલ્લાની દૂધ સહકારી મંડળીઓએ આર્થિક સમૃદ્ધિ બદલ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર માન્યો
Dohad, Dahod | Sep 29, 2025 સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે આભાર વ્યક્ત કરવા દાહોદ જિલ્લાની તમામ સહકારી જેવી કે સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, એ.પી.એમ.સી., જીલ્લા સહકારી ખરીધ વેચાણ સંઘ, તાલુકા સહકારી ખરીધ વેચાણ સંઘ સંસ્થાનાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો દ્વારા તથા તેમના પરિવારજનો સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.