Public App Logo
Jansamasya
National
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

કપરાડા: વાપી નજીક કરાયા-દેગામ અને નાનાપોંઢા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ, નેશનલ હાઇવે ઓથોરિટીએ બંને બ્રિજોને અયોગ્ય જાહેર

Kaprada, Valsad | Oct 29, 2025
વડોદરા નજીક ગંભીરા પુલ દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં આવેલ તમામ બ્રિજોની સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન વાપી નજીક નેશનલ હાઇવે 56 પર આવેલ કરાયા-દેગામ બ્રિજ અને નાનાપોંઢા કોલક નદીનો બ્રિજ અતિ જૂના અને જર્જરિત હાલતમાં હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો હતો.

MORE NEWS