નવસારી: નવસારી જિલ્લા પોલીસવડા નિવાસસ્થાન ખાતે જિલ્લા પોલીસની ટીમ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
નવસારી જિલ્લા પોલીસવડા અને નિવાસસ્થાન ખાતે નવસારી જિલ્લા પોલીસ ટીમ દ્વારા ફટાકડા ફોડી નવા વર્ષ અને દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી સંજય રાય આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.