વાવ: ભાટવરવાસ ગામે ભાઈ ભાઈ વચે ઝઘડો થતા મોટાભાઈ નું મોત..
ભાટવરવાસ ગામે અમરતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ અને વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ બને ભાઈ ઓ વચે બોલાચાલી થઈ હતી જે કુટુંબે સમજાવટ કરી પરંતુ અમરતે મનમાં સમાધાન ન કર્યું અને ફરી બોલાચાલી માં ઝઘડે મોટી રૂપ લઈ લીધું જેમાં 22 વર્ષ ના અમરતે પોતાના મોટાભાઈ વિક્રમને માથા ના ભાગમાં બોથડ પદાર્થ માર્યા હોવાનું જાણવા મળ્યું જે મારવાથી વિક્રમ નું મોત નીપજ્યું હતું અને અમરત આ બનાવ બની ગયા બાદ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.