નડિયાદ: ધારાસભ્યની ઉપસ્થિતિમાં મંજીપુરા સ્થિત ઉમા ભવન ખાતે સો મીલ ઓનર્સ એસોસિયેશનનો 26મો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Nadiad City, Kheda | Jul 18, 2025
નડિયાદ સો મીલ ઓનર્સ એસોસિએશન અને ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા 26 માં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું નડિયાદના...