બાવળા: ધોળકા ખાતે પૌરાણિક તબુકલી માતાના મંદિરે આગેવાનોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ધોળકા ખાતે ઊંડાપાડા દરવાજા નજીક ગામના પ્રવેશદ્વાર પાસે આવેલ પૌરાણિક તબુકલી માતાના મંદિરે તા. 25/10/2025, શનિવારે સાંજે સાત વાગે એડવોકેટ ચિરાગ પ્રજાપતિ સાથે પ્રાદિત્યસિંહ ભુપેન્દ્રસિંહ ચુડાસમા ( ટીના ભાઈ ) અને નાનુભાઈ સોલંકીએ તબુકલી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એમ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.