તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન પાંચ ઈસમો ગંજી પત્તાના પાના તથા રોકડ રૂ ૩૧૦૦ ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યો ભાવનગર હું અશ્વિનભાઈ પ્રેમજીભાઈ જીંજાળા અના.પો. કોન્સ. બ.નં:૧૩૭૭ નોકરી: મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન, જી. મારી શ્રી સ.ત. ફરીયાદ હકીકત એવી છે કે, આજરોજ અમો તથા આપ શ્રી વી.પી. ગોહીલ અના.