બારડોલી: બારડોલી કોર્ટમાં વાણિજ્યિક મધ્યસ્થી કેન્દ્ર
મીડીયેશન સેન્ટરને સેશન્સ જજ પી. ટી. રામે ખુલ્લો મૂકતા હવે સુરત જવું નહીં પ
Bardoli, Surat | Nov 21, 2025 બારડોલી કોર્ટમાં વાણિજ્યિક મધ્યસ્થી કેન્દ્ર મીડીયેશન સેન્ટરનું ઉદઘાટન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી. ટી. રામ, ના વોર્ડ હસ્તે આજે શુક્રવારે સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ મિડિયેશન સેન્ટર શરૂ થતાં હવે મહુવા તાલુકો, માંડવી તાલુકો પલસાણા તાલુકો અને બારડોલી તાલુકા વિસ્તારમાં રહેતા લોકોને હવે સુરત સુધી જવું નહીં પડે.