ચોટીલા: ચોટીલાથી 20મા વર્ષે ક્ષત્રિય સમાજના યુવાનો માતાના મઢ જવા રવાના આ સઘ પ્રથમ નોરતે માતાજીના દર્શનનો લાભ લેશે
Chotila, Surendranagar | Sep 13, 2025
ચોટીલા આશાપુરા માતાજીના કચ્છમાં બેસણા છે તેવા માતાના મઢ (કચ્છ) આસો માસની નવરાત્રી એ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને...