વઢવાણ: વઢવાણ તાલુકા ની ચાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બપોર બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો
Wadhwan, Surendranagar | Jun 22, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયતના પ્રમુખ અને બોર્ડના સભ્યો માટેની ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું છે...