લાલપુર: મીઠાઈ ની દુકાનોમાં લાંબી કત્તારો લાગી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં તહેવારોને અનુલક્ષીને અનેક મીઠાઈ ની દુકાનો પર લાંબી કતારો લાગી વાત કરવામાં આવે તો દિવાળી તથા ન્યુતન વર્ષના તહેવાર નિમિત્તે લાલપુરમાં મીઠાઈ ની દુકાનોમાં ભારે ભેટ જોવા મળી હતી અને અનેક લોકો દ્વારા મીઠાઈની ખરીદી કરવામાં આવી રહી છે