વાપી: ઘરે તાળું મારી વાપી ચણોદની મહિલા ગુમ, પોલીસ ફરિયાદ દાખલ
Vapi, Valsad | Oct 28, 2025 વાપીના ચણોદ ખાતે સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને મા રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા દિપક રતિલાલ નાગડાએ સોમવારે ડુંગરા પોલીસ મથકમાં પોતાની પત્ની ગુમ થતા ફરિયાદ નોંધાવી છે.