જોડિયા: માંડવી ચોક પાસે આવેલ મેન બજારમાં રખડતા ઢોરનો આંતક સામે આવ્યો, ઢોરનો આતંક દૂર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ #jansamasya
Jodiya, Jamnagar | Jul 23, 2025
જામનગર ગ્રામ્ય પંથકમાં રખડતા ખુટિયાઓનો આતંક યથાવત, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પણ ખુટિયાઓએ મચાવ્યો આતંક, જોડિયાના...