મેંદરડા: મેંદરડા તાલુકાના અંબાળા ગીર ગામે એક ફાર્મમાં દારૂની મહેફિલ, મહિલા સહિત 11 લોકોની અટક કરતી પોલીસ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લાના પોલીસવડા IPS સુબોધ ઓડેદરા સાહેબ નાઓ દ્વારા આગામી નવરાત્રી ના તહેવાર ને અનુલક્ષી ફાર્મ હાઉસ તથા રીસોર્ટ/હોટલો ચેક કરી આવી જગ્યા એ ચાલતા જુગાર-પ્રોહીના ગેરકાયદેસર પ્રવૃતી ને નાબુદ કરવા કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને વિસાવદર ડીવીઝનના ઈ/ચા વિભાગીય પોલીસ અધિકારી શ્રીહિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી.સરવૈયાન