આજરોજ થરાદ ખાતે કોંગ્રેસનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઠાકરશીભાઈ રબારીએ સ્પીચ આપતા જણાવ્યું હતું કે સરહદી પંથકની કેનાલમાં પાણી તાત્કાલિક છોડવામાં આવે જો પાણી છોડવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ધરણા કરવા પડશે તો પણ ખેડૂતોના હિતમાં કરશુ..