કલેકટર કચેરી ખાતે ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર હતા સાથે સાથે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી નવસારી જિલ્લાના એસપી રાહુલ પટેલ સહિત તમામ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા લોકોના જે પ્રશ્નો છે તે તમામ અધિકારીઓએ સાંભળ્યા હતા અને પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા હતા.