ચોરાસી: નંદુરબાર ખાતેથી રેલવે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ પોસ્કો એકમના ગુનાના આરોપીને રેલ્વે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી વધુ.
Chorasi, Surat | Sep 15, 2025 સુરત રેલવે ક્રાઈમ બ્રાન્ચના માણસોને મળેલ બાકીના હકીકતના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોસ્કો એકટ ના ગુનામાં વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં રેલવે ક્રાઈમ બ્રાન્ચ છે આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલિને આરોપી વિરોધ ગુનો નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.