મહુવા મહુવા તાલુકા ના ગુજરડા ગામેથી રહેણાકી મકાન તેમજ વાડી માથી ગેરકાયદેસર જંવન્લસિલ પ્રવાહી ઝડપાયો મહુવા મામલતદાર ને બાતમી મળતા તપાસ કરતા ગુજરડા ગામે રહેતા મથુરભાઈ ગોવિંદભાઇ બાભણીયા ના મકાન માથી 200 લીટર ના 5 બેરલ તેમજ વાડી માથી 9 બેરલ ટોટલ 14 બેરલ જે 2800 લીટર જવન્શીલ પ્રવાહી ની જે કીમત રૂપિયા 2.55 લાખ નો જથ્થો સીજ કરી મામલતદારે