અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ગામ કરારવેલ ગામના ખાડી પાસેથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
Anklesvar, Bharuch | Jul 30, 2025
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ગામ કરારવેલ ગામના ખાડી પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે...