અંજાર: નગરપાલિકા શાળા નંબર 7 ના પરિસરમાં અંગ્રેજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો
Anjar, Kutch | Sep 5, 2025
ગતરોજ સવારના અંદાજિત 11 વાગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી - કચ્છ તથા સરકારી અંગ્રેજી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા...