વડાલી: શહેરમાં વોર્ડ નંબર એક અને પાંચના રહીશોએ રસ્તાના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને કરી રજૂઆત
Vadali, Sabar Kantha | Sep 1, 2025
વડાલી નગરપાલિકા ના વોર્ડ એક અને પાંચ ના રહીશો આજે 12 વાગે મોટી સંખ્યામાં નગરપાલિકા ચીફ ઓફિસર ની ઓફિસ માં પહોંચ્યા...