મોડાસા: જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોની વેદના
અરવલ્લી જિલ્લા પંચાયતમાં સફાઈ કામદારોની હાલત કફોડી થઈ છે પગાર નિયમિત નહીં થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે સામાજિક કાર્યકર અને આગેવાને એક વીડિયો શેર કર્યો છે જેમાં સફાઈ કામદારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી