જૂના ડીસામાં પ્રાણી સંગ્રહાલય વિવાદ ઢોલ નગારા વગાડી અનોખો વિરોધ કર્યો, સ્થાનિક મહિલાએ પ્રતિક્રિયા આપી....!
Deesa City, Banas Kantha | Nov 12, 2025
ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય બનતા સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તો બનાસ વાસીઓમા ક્યાંક ખુશી તો કયા ગમનો માહોલ જોવા મળી રહ્યો છે આજરોજ ડીસા નજીક આવેલા જૂના ડીસામાં પ્રાણી સંગ્રહાલય વિવાદ ઢોલ નગારા વગાડી સ્થાનિક રહીશોએ અનોખો વિરોધ કર્યો હતો અને સરકાર હાય,હાય ના નારા લગાવ્યા હતા