નવસારી: શરબતિયા તળાવ પાસે તોડવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટની કામગીરી હાથ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ શરબતી તળાવ પાસે વોકવે બનાવવામાં આવ્યો હતો. તે તોડવાની કામગીરી હાથ કરવામાં આવી છે અને વિશેષ વાત કરવામાં આવે તો સંપૂર્ણ કામગીરી હાથ થાય છે.