કુંકાવાવ: વડીયા ગ્રામીણ પંથકમાં મગફળીના થયા બેહાલ.......
વડીયા ગ્રામીણ પંથકમાં મગફળીના થયા બેહાલ, અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા,તૈયાર મગફળીના પાક પલળી જતા ખેડૂતોના મો માં આવેલો કોળિયો જુટવાયો,મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઊગી નીકળતા ખેડૂતો થયા નિરાશ,યાર્ડમાં મગફળીના 700 આપે નાફેડ ટેકાના ભાવે ખરીદતી ન હોવાનો વસવસો કરતા ખેડૂતો,ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો થયા લાચાર,સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વ્હેલા ખરીદે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે..