નસવાડી: ખેંડા ગામે આરોગ્ય અધિકારી કાચા રસ્તાએ પહોંચ્યા? આરોગ્ય અધિકારીનો સ્થાનિકોએ કેમ માન્યો આભાર? જુઓ શું કહ્યું સ્થાનિકે.
Nasvadi, Chhota Udepur | Aug 16, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંડા ગામે કાચા રસ્તાએ જિલ્લા આરોગ્ય અધિકારી પહોંચ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી...