ઇડર: ઇડરમાં આરામગૃહના દરવાજા આગળ આગળ રોડ પર
ફૂટની લારીને ઈકો કરે ટક્કર મારતા બેને ઇજા,
ઇકો કાર મુકી નાસી જઇ ગુન્હો આચરતા ઇડર
ઇડરમાં આરામગૃહના દરવાજા આગળ આગળ રોડ પર ફૂટની લારીને ઈકો કરે ટક્કર મારતા બેને ઇજા, ઇકો કાર મુકી નાસી જઇ ગુન્હો આચરતા ઇડર પોલીસ મથકે ગુનો નોધી પોલીસે તપાસ આદરી તા.૨૦/૧૦/૨૦૨૫ના રોજ .૧૩/૪૫વાગ્યે ધનેશ્વર ડૂંગરી વિસ્તારમાં રહેતા પુનમભાઇ ભરતભાઇ .પટણી એ નોધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આરોપી દર્શ ભરતભાઇ મોટવાણીએ પોતાની કબ્જાની ઇકો કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હ