દંડની પાવતીમાં MMC કે એજન્સી ના નામનો ઉલ્લેખ હોય સેટીંગની લોકચર્ચા, MMCપાસે ટોઈંગનો કેટલો દંડ વસૂલ્યો તેનો આંકડો જ નથી
Mahesana City, Mahesana | Nov 25, 2025
મહેસાણા શહેરમાં આડેધડ ઉભા રહેલા વાહનો ને ખાનગી એજન્સીએ ડ્રોઈંગ કરવાની કામગીરી માત્ર રૂપિયા 1.50 લાખની ડિપોઝિટ લઈ સોંપી દેવામાં આવ્યો છે. પાર્કિંગમાં સરકારી મેમોર ₹500 નો હોય છે તેનાથી વધુ રૂપિયા 8 દર રખાયો છે હવામાં ગાડીમાં માણસ બેઠો હોય છતાં પણ લોક મારીને ચાર્જ વસુલાતો હોવાની વાત પણ ઉઠી છે