ચોટીલા: ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા દ્વારા ખનીજ ખનન બાબત સરકાર સામે આક્ષેપ કર્યા લીગ લિઝ આપવાની માંગ કરી
Chotila, Surendranagar | Aug 26, 2025
ચોટીલા થાન સાયલા મૂળી વિસ્તારમાં કાયદેસરની લીઝ આપવાની કરી માંગ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ ખનીજ વ્યવસાય...