પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા અરજદારોના ગુમ થયેલા મોબાઈલ ફોનને CEIR પોર્ટલના ઉપયોગથી શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપવામાં આવે છે. જે અંતર્ગત ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ૧૩ અરજદારોના ગુમ થયેલા કુલ ३.२,२८,४८०ना મોબાઈલ અરજદારોને પરત કર્યા હતા. વર્ષ ૨૦૨૫માં કિં.રૂ. ૧૦.૨૫ લાખના ૫૮ મોબાઇલ ફોન રિકવર કરાયા હતા