માંડવીના રમણીય દરિયા કિનારે ગુજરાત ટુરીઝમ દ્વારા બીચ ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે ત્યારે આજે બીચ ફેસ્ટિવલના બીજા દિવસે ધ્રુવમ ત્રિવેદી એ રંગ જમાવ્યો હતો લોકો ઝૂમી ઊઠ્યા હતા. અગ્રણીઓ સહિતમાં મહા નુભવો ઉપસ્થિત રહ્યા હતા માહિતી રાત્રે 10:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.