ચોટીલા: ચોટીલા નાયબ કલેકટર દ્વારા મૂળીના ધોળીયા ગામે ગેરકાયદેસર કર્બોસેલના 7 કુવા ઝડપી રૂ. 36 લાખનો મુદ્દામાલ જપ્ત
Chotila, Surendranagar | Jul 30, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કાર્બોસેલ ના સાત કુવા ઝડપી પાડ્યા.ચોટીલા...