છોટાઉદેપુર: ઝોઝ ગામમાંથી પસાર થતો 900 મીટર સીસી રોડ સહિતની કામગીરી માટે રૂપિયા 4.90 કરોડ રાજ્ય સરકારે મંજુર કર્યા.
Chhota Udaipur, Chhota Udepur | Sep 13, 2025
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્ટેટ...