ચોરાસી: સલાબતપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે ડોક્ટરની prescription વગરની નશાકારક સીરપ વેચતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.
Chorasi, Surat | Sep 10, 2025
એસઓજી પોલીસે બાતમીના આધારે ટ્રેપ ગોઠવી સલાબદપુરાના ભાઠેના વિસ્તારમાં ડમી ગ્રાહક મોકલી દારૂવાલા શિવ શક્તિ મેડિકલ નામના...