ચોટીલાની પ્રખ્યાત હોટલોમાં દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોવાની માહિતી મળી હતી. ચોટીલા નાયબ કલેકટરે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કરી હોટલો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલાની આજુબાજુ આવેલી કેટલીક હોટલોમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અને યાત્રિકોની આસ્થાને ઠેસ પહોંચતી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી.આ વિશ્વસનીય માહિતીના આધારે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ એક ખાસ ટીમ બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતીની ખરાઈ કરવા માટ