છોટાઉદેપુર: લોકસભાના સાંસદના કાર્યાલય ખાતે લોકસભા મતવિસ્તારના લોકો કેમ પહોંચ્યા? શું રજુઆત કરાઈ? જુઓ
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના જન સંપર્ક કાર્યાલય ખાતે લોકસભા મત વિસ્તારના વિવિધ ગામોના લોકોએ સાંસદ જશુભાઈ રાઠવા સાથે મુલાકાત કરી હતી. સાંસદ જશુભાઈ રાઠવા સાથે મુલાકાત લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી.