તળાજા: બપાડા નજીક બાઇકનો અકસ્માત સર્જાયો,એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
બપાડા નજીક ટુ વ્હીલ નો અકસ્માત સર્જાય ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બપાડાના પાટિયા નજીક સર્જાયો હતો જેમાં ટુ-વ્હીલર ચાલકને ઈજાઓ પહોંચ્યો