દાહોદ: નજીવી બાબતે તકરારમાંબે લોકોને ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Dohad, Dahod | Sep 16, 2025 દાહોદના પરેલ વિસ્તારમાં ઘરના બની હતી તેમાં નજીવી બાબતને લઈને બાદ મામલો ગરમાયો હતો અને તેમાં એક મહિલા અને પુરુષને પતરી મારતા તેઓ ઘાયલ થયા હતા તાત્કાલિક નો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને લઈને પરિવારના લોકોએ પોલીસને જાણ કરી હતી