ઊંઝા: દાસજ સુવર્ણ જડિત ગર્ભગૃહના દર્શન, ગોગા મહારાજ મંદિરે લાભ પાંચમે ભક્તો ઉમટી પડ્યા
Unjha, Mahesana | Oct 26, 2025 ઊંચા તાલુકાના દાસજ ગામે આવેલા સુપ્રસિદ્ધ સ્ત્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે લાભ પાચમ નિમિત્તે પવિત્ર દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મંદિરનું ગર્ભ ગૃહ સુવર્ણ જડિત હોવાથી ભક્તોમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે.