બોટાદ: સાળંગપુર હનુમાનજીદાદાને કલરફૂલ વાઘા ધરાવી સેવંતિના મીક્સ ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર ધરાવાયો
Botad, Botad | Mar 11, 2025 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-3-2025ને મંગળવારના રોજ સાળંગપુરમાં હનુમાનજીદાદાને કલરફૂલ વાઘા ધરાવી સેવંતિના મીક્સ ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર ધરાવાયો હતો.