વાંસદા: કોટેજ હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત અભિયાનનો શુભારંભ
Bansda, Navsari | Sep 17, 2025 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત અભ્યાન ચલાવવામાં આવેલું છે ભારત સરકાર દ્વારા તેનો સુભારમ કરવામાં આવ્યો હતો આ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ડોક્ટર લોચન શાસ્ત્રી સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.