અબડાસા: વાયોરમાંથી બાઈકની ઉઠાંતરી
Abdasa, Kutch | Nov 23, 2025 અબડાસા તાલુકાના વાયોર ગામે આવેલા બાપાદયાળુ નગરમાંથી બાઈકની ઉઠાંતરી કરવામાં આવી હતી. ફરિયાદી લલીતકુમાર રાજબંશી રાયના જણાવ્યા પ્રમાણે તેમના મિત્ર સતીદદાનસિંહ સોઢાના ઘર પાસે બાઈક નં.જીજે૧૨ ડીએલ ૬૮૬૩ કિંમત રૂા.૧૫ હજારવાળી ગાડી પાર્ક કરીને રાખી હતી. જેની ચોરી થતા વાયોર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.